ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
આજનું રાશિફળ, 8 ઓક્ટોબર 2026: મકર રાશિના લોકોને નવી નોકરી મળવાની તક, કર્ક રાશિના લોકો કોર્ટ કેસમાં જીતનો યોગ
Today Horoscope, આજનું રાશિફળ : આજે 8 ઓક્ટોબર, 2026, ગુરુવાર સાથે ભાદરવો વદ તેરશ તિથિ છે. આજે શુક્લ યોગ 3 રાશિઓ માટે શુભકામનાઓ લાવશે, મકર રાશિને નવી નોકરી મળશે, અને કર્ક રાશિને કોર્ટ કેસમાં વિજય મળશે!
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી