Explained : RBI હજી 0.75 ટકા વ્યાજદર વધારી શકે, ફુગાવો અંકુશમાં રાખવો પ્રાથમિકતા
RBI MPC News : RBI એ રેપો રેટ 0.25 ટકા વધારીને 5 કર્યો છે, જે ચાર વર્ષમાં પ્રથમ વ્યાજદરમાં વૃદ્ધિ છે. વ્યાજદરમાં વૃદ્ધિનું ચક્ર અહીં અટકશે નહીં, પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા આગામી સમયમાં અડધા થી 0.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી