ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
બિહાર MLC ચૂંટણીમાં જેડીયુ VS જેડીયુ, અનંત સિંહ - નીરજ કુમારની જૂની લડાઈથી પ્રશાંત કિશોરને ફાયદો
Bihar Political News : બિહારની 8 એમએલસી બેઠકો માટે 23 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. તેમાં પટના ગ્રેજ્યુએટ બેઠક માટેની ચૂંટણી જંગી સૌથી વધુ ચર્ચામાં છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
ગુજરાત : દાહોદમાં યુવક-યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ કરીને પોતાનો જીવ શા માટે આપ્યો?
BBC ન્યૂઝ ગુજરાતી
2 સ્રોતમાં — ગૂગલ ન્યૂઝ
Breaking News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગુજરાતની બ્લૂ બાયોઇકોનોમીને બૂસ્ટર ડોઝ, M-BRIC વિકસાવાશે, જુઓ વીડિયો
ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન અને CSIR-CSMCRI વચ્ચે કરાર થશે.30 એકરમાં કેમ્પસનું નર્માણ કરાશે. તેમજ 10 એકરમાં રિસર્ચ સેન્ટર બનશે.
TV9 ગુજરાતી