મશીન વગર ઘરે જ પગલુછણીયા ચમકાવો, ડ્રાય ક્લીનિંગ વિના દાગ-દુર્ગંધ દૂર કરવાની ટોપ-5 રીત
તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે ઘરની સફાઈ શરૂ થઈ ગઈ છે. આ સમય દરમિયાન ઘરના દરેક ખૂણાની સફાઈ કરવામાં આવે છે અને ભોંયતળિયાથી લઈને દિવાલો અને છત સુધીની દરેક વસ્તુને ચમકાવવામાં આવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી