મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Kitchen Vastu Tips: રાત્રે સૂતા પહેલાં રસોડાની સફાઈ કરવી કેમ જરુરી ? જાણો 8 ખાસ નિયમો

રસોડું માતા અન્નપૂર્ણા અને ઘરની સમૃદ્ધિ સાથે જોડાયેલું છે. તેથી, સ્વચ્છતાથી લઈને વસ્તુઓની ગોઠવણ સુધીની બાબતો પર ધ્યાન આપવું શુભ માનવામાં આવે છે.

TV9 ગુજરાતી

Junagadh: શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે મહામંડલેશ્વર સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી- Video

શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે હવે સંતોએ નારાજગી વ્યક્ત કરી છે. મહંત મહામંડલેશ્વર સુખરામ દાસ બાપુનો વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કહી રહ્યા છે કે વાાઘેલાએ સમજી વિચારીને બોલવુ જોઈએ.

TV9 ગુજરાતી

વિપક્ષી સાંસદો રાજઘાટ જવા રવાના, રાહુલ ગાંધીએ કહ્યું - બે દિવસથી અમને પ્રોટેસ્ટ કરવા દેતા નથી

INDIA Bloc Protest Update : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સતત બીજા દિવસે વિપક્ષી સાંસદોને લંચ માટે આમંત્રણ આપ્યું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી