મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Nana Patekar, સિદ્ધાર્થ શુક્લા, શેફાલી જરીવાલા સહિતનાનું કાર્ડિયાક અરેસ્ટથી થયુ મૃત્યુ, જાણો ક્યા લોકોને આવી શકે કાર્ડિયાક એટેક?

તાજેતરમાં નાના પાટેકર સહિત ઘણા સેલેબ્સના કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયા છે. કાર્ડયાક અરેસ્ટથી ન માત્ર વૃદ્ધો પરંતુ અનેક યુવાનોનું પણ અકાળે મોત થઈ રહ્યા છે.

TV9 ગુજરાતી

8માં પગાર પંચમાં 40 વર્ષ જૂના આ નિયમ થશે બદલાવ, જાણો શું થશે ફાયદો?

8મું પગાર પંચ હાલમાં પરામર્શના તબક્કામાં છે. આનો અર્થ એ છે કે પગાર પંચ વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યું છે અને વિવિધ કર્મચારી સંગઠનો સાથે બેઠક કરી રહ્યું છે.

ABP અસ્મિતા