ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
દિવાળીની સફાઈમાં બેડબોક્સ પણ ખાલી કરો, કપડાં રાખવાની આ રીતો જગ્યા બચાવો
Bed Box Organizing Tips : દિવાળી પહેલા લોકો પોતાના ઘરની સાફ-સફાઈ કરે છે. આ સમય દરમિયાન બેડબોક્સની સફાઈ સહિત ઘરના દરેક ખૂણાની સફાઈ કરવામાં આવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
હવામાન વિભાગ (IMD) એ 9 ઓક્ટોબરે દેશભરના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
ABP અસ્મિતા
Sun Transit in Swati Nakshatra 2026 : દિવાળી પહેલા ચમકશે 4 રાશિઓનું ભાગ્ય, સૂર્ય બદલશે નક્ષત્ર!
વૈદિક જ્યોતિષમાં ગ્રહોના રાશિ પરિવર્તનની સાથે તેમના નક્ષત્ર પરિવર્તનને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. હવે સૂર્યદેવ પોતાના નક્ષત્ર પરિવર્તન માટે તૈયાર છે.
TV9 ગુજરાતી