મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Vish Yog 2026: 9 ઓક્ટોબરથી 3 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન! ખર્ચ વધવાની અને પારિવારિક તણાવની શક્યતા

ચંદ્ર-શનિ વિષ યોગ 2026 ના કારણે આ 3 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશિના લોકોએ આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય, પૈસા અને પારિવારિક બાબતોમાં વિશેષ કાળજી લેવી જોઈએ.

TV9 ગુજરાતી

Water Tank Air Pipe : પાણીની ટાંકીમાં એર પાઇપ શા માટે જરૂરી છે? જાણો કેવી રીતે સુધારી શકે છે પાણીનો ફોર્સ

પાણીની ટાંકીમાં યોગ્ય પ્રવાહ માટે સપ્લાય પાઇપ સાથે વેન્ટિલેશન અને પ્લમ્બિંગ પણ જરૂરી છે. નળમાંથી પાણી ધીમું આવે કે પ્રવાહ અટકે ત્યારે એર પાઇપ (વેન્ટ પાઇપ)ની ભૂમિકા મહત્વની બને છે.

TV9 ગુજરાતી