ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો, જામા મસ્જિદ અને જૈન મંદિરના દાવા વચ્ચે નવો વળાંક
મુક્તાનંદ સ્વામીએ આક્ષેપ કર્યો છે કે વિવાદિત ઐતિહાસિક ઇમારત ભારત સરકારના પુરાતત્વ વિભાગ (ASI)ની મિલકત છે. આવી સ્થિતિમાં આ મિલકતના ટ્રસ્ટીઓ કેવી રીતે બનાવવામાં આવ્યા તે અંગે તેમણે સવાલો ઉઠાવ્યા છે.
3 સ્રોતમાં — TV9 ગુજરાતી, નવગુજરાત સમય
Breaking News : અમદાવાદમાં ભાજપ કોર્પોરેટરે AMC ઇજનેરની કચેરીને માર્યા તાળા, વિકાસ કાર્યોમાં વિલંબનું આપ્યું કારણ
અમદાવાદના શાહપુર વોર્ડમાં ભાજપના કોર્પોરેટર જીતુ ચૌહાણે AMCના આસિસ્ટન્ટ ઇજનેર શરદ પટેલની ચેમ્બરને તાળું માર્યું હતું. દિવાળી નજીક હોવા છતાં વિસ્તારમાં વિકાસનાં કામોમાં વિલંબ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને…
અંબાજી મંદિરની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ, મોહનથાળ પ્રસાદને મળ્યો GI ટેગ
Ambaji Temple News : ગુજરાતના પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરના પ્રસિદ્ધ મોનહથાળ પ્રસાદને વૈશ્વિક સ્તરે ખાસ ઓળખ મળી છે. અંબાજી મંદિરના પરંપરાગત પ્રસાદ મોહનથાળને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ આપવામાં આવ…
Breaking News: ‘જેવર એરપોર્ટ’ હવે ‘નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ’ તરીકે ઓળખાશે, CM યોગીએ કરી ‘મોટી જાહેરાત’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા ગૌતમ બુદ્ધ નગર સ્થિત જેવર એરપોર્ટ (Jewar Airport)નું નામ બદલવાની જાહેરાત કરી છે.