ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Mercury Retrograde 2026 : 15 દિવસ પછી ચમકી ઊઠશે આ 4 રાશિઓનું ભાગ્ય ! બુધની વક્રી ચાલથી આવશે સારા દિવસો
જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, વેપાર, તર્કશક્તિ અને સંવાદનું પ્રતીક માનવામાં આવે છે. ગ્રહોની ગતિમાં થતા ફેરફારોની અસર વ્યક્તિના જીવનના વિવિધ પાસાઓ પર પડી શકે છે, એવી જ્યોતિષીય માન્યતા છે.
TV9 ગુજરાતી
Breaking News: પાલનપુર બાયપાસ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, 25 ગામના અન્નદાતાઓ આવ્યા મેદાનમાં – જુઓ Video
બનાસકાંઠાના પાલનપુરમાં સૂચિત બાયપાસ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. વગદા ગામે યોજાયેલી મહાબેઠકમાં 25 ગામોના ખેડૂતોએ પોતાની કિંમતી ખેતીની જમીન ગુમાવવાના ભયથી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
TV9 ગુજરાતી