ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Shardiya Navratri 2026: શક્તિ, ભક્તિ, શ્રદ્ધા અને ઉપાસનાનો મહાપર્વ શારદીય નવરાત્રિ આ વર્ષે 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિની સ્થાપના સાથે જ અનેક ઘરોમાં માતામહ શ્રાદ્ધ પણ કરવામાં આવશે.
આજનું લવ રાશિફળ, 10 ઓક્ટોબર: આ 4 રાશિના જાતકો તેમના પ્રેમ જીવનમાં મોટો ફેરફાર અનુભવશે
Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ
Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 10 ઓક્ટોબર શનિવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે શનિવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજે…
10 October 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને વિદેશથી જોડાયેલા કામકાજ મળશે અને કોની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે?
આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?