મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?

Home loan interest rate hike: જો તમે નવું ઘર ખરીદવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો અથવા તો તમારી લોન પહેલેથી ચાલી રહી છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે.

ABP અસ્મિતા

હાથની ત્વચાની સંભાળ રાખવા માટે આ 4 રીત અપનાવો, એકદમ મુલાયમ બનશે

Hand Care Routine for Soft Skin : હાથ આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, જેનો ઉપયોગ આપણે આખો દિવસ ઘણા પ્રકારના કામ કરવા માટે કરીએ છીએ.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી