મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Viral Video: કન્ટેનર પડ્યું, પણ SUVને માત્ર થોડુ જ નુકસાન, ડ્રાઇવર બચી ગયો! Tata Sierraનો વીડિયો ચર્ચામાં

Tata Sierra SUV પર ભારે કન્ટેનર પડવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વીડિયોમાં SUVને નુકસાન થયેલું દેખાય છે, જ્યારે તેનો માલિક સુરક્ષિત બહાર ઊભેલો જોવા મળે છે.

TV9 ગુજરાતી

રણબીર કપૂર-યશની રામાયણ ભાગ 1, આ તારીખે વિશ્વભરમાં રિલીઝ થશે

મનોરંજન ન્યૂઝ | નવરાત્રી (Navratri) ના પહેલા દિવસે, રામાયણના નિર્માતાઓએ જાહેરાત કરી કે તેમના બહુપ્રતિક્ષિત બે ભાગના મહાકાવ્યનો પહેલો ભાગ 5 નવેમ્બર, 2026 ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી