મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

EPFOની મોટી અપડેટ! ₹25,000 પગાર ધરાવતા લોકોને પેન્શન મળશે કે નહીં? જાણો નિયમો

EPFO)ની વેતન મર્યાદામાં ફેરફાર બાદ, પગારદાર વ્યક્તિઓને PF અને પેન્શન અંગે ઘણા પ્રશ્નો છે. સરકારે ફરજિયાત EPF કવરેજ માટેની વેતન મર્યાદા ₹15,000 થી વધારીને ₹25,000 પ્રતિ માસ કરી છે.

TV9 ગુજરાતી