મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ

જો તમે સાડીનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હો, તો માલ ખરીદવા માટે સુરત શહેર તમારા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. સુરત દેશનાં મુખ્ય ટેક્સટાઇલ કેન્દ્રોમાં સામેલ છે, જ્યાં સાડીઓની વિવિધ વેરાયટી, ડિઝ…

ABP અસ્મિતા

Navratri 2026: નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા, સાધકને જ્ઞાન અને ધનની પ્રાપ્તિ થશે

Navratri 2026 Brahmacharini Mata Puja Vidhi : નવરાત્રીમાં નવ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે. જેમા નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા થાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ, ખેલૈયાઓમાં આક્રોશ, જુઓ Video

વડોદરાના જાણીતા યુનાઈટેડ વે ગરબામાં નવરાત્રીના પ્રથમ નોરતે જ મોબાઈલ ચોરીના આક્ષેપોથી વિવાદ સર્જાયો. ઇ-પાસના કારણે મોબાઈલ સાથે રાખવા ફરજિયાત બનતાં ચોરીની ઘટનાઓ બની હતી.

TV9 ગુજરાતી

નવરાત્રીના ઉપવાસમાં સ્વીટ ખાવાની ઇચ્છા થાય છે? તો આ હેલ્થી અને ટેસ્ટી 7 ખીર અજમાવી જુઓ

Navratri vrat 7 kheer recipe: ઉપવાસ દરમિયાન જ્યારે પણ આપણને ગળ્યું ખાવાની ઇચ્છા થાય છે, ત્યારે આપણે ઘણીવાર હલવા અથવા ખીર વિશે વિચારીએ છીએ.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં, તાપમાનમાં ઘટાડો, જુઓ Video

હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્લી-NCRમાં દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આથી વાતાવરણમાં વધુ ફેરફાર થવાની શક્યતા છે.

TV9 ગુજરાતી

Breaking News : મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ત્રણ ઘાયલ

મોરબીના હળવદમાં કાર અને બાઈક સામસામે આવી જતાં સામાન્ય બોલાચાલીએ જૂથ અથડામણનું સ્વરૂપ લીધું હતું. આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

TV9 ગુજરાતી