મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

નવરાત્રીના ચણિયાચોળી ઘરે જ ડ્રાય ક્લિન કરો, કપડા ધોતી વખતે આટલું ધ્યાન રાખો

Navratri Dress Dry Clean Tips : નવરાત્રીમાં ગરબા રમવા ચણિયાચોળી પહેરવામાં આવે છે. ગરબા રમતી વખતે પરસેવો અને ધુળ માટીના લીધે કપડા ગંદા થઇ જાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ

Geely SUV: હવે ઓટોમોબાઇલ માર્કેટ એટલું આગળ વધી ગયું છે કે એવી-એવી ગાડીઓ વિશે સાંભળવા મળે છે, જેના પર કોઈના માટે પણ વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ છે.

ABP અસ્મિતા

નવરાત્રીમાં રાખો ચહેરાની સંભાળ, એલોવેરાથી ઘરે બનાવો 5 પ્રકારના ફેસ માસ્ક

Navratri skin care tips : નવરાત્રી ચાલુ થઈ ગઈ છે અને મહિલાઓ ચહેરા પર મેકઅપ કરીને તૈયાર થાય છે. આવી સ્થિતિમાં ચહેરાની સ્કીન બગડવાની શક્યતા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી