કોર્પોરેટ FDમાં બમ્પર રિટર્ન, કઈ કઈ કંપનીઓ આપી રહી છે 8.95% સુધીનું વ્યાજ?
Corporate FD: બેંક FD ઉપરાંત જો તમે તમારી બચત પર વધુ સારું રિટર્ન મેળવવાના વિકલ્પો શોધી રહ્યા હો, તો કંપનીઓની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર પણ નજર કરી શકો છો.
ABP અસ્મિતા