મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

ધોયેલા ધાબળા અને ગરમ કપડાં માંથી દુર્ગંધ આવે છે? તેને દૂર કરવા આ ઘરેલુ નુસ્ખા ટ્રાય કરો

Wardrobe & Storage Freshness Tips : શિયાળાની શરૂઆત સાથે હવામાન ઠંડુ થઇ રહ્યું છે. આ સાથે જ કબાટમાં રાખેલા સ્વેટર જેકેટ જેવા ગરમ કપડા, રજાઇ અને ધાબળા બહાર કાઢવાનો સમય આવી ગયો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ

Mangal Shani Navpancham Yog 2026: ગ્રહોની ગતિ અને સ્થિતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે લોકોના કરિયર, નાણાકીય સ્થિતિ અને વ્યક્તિગત જીવનને અસર કરી શકે છે.

ABP અસ્મિતા

UPSC Success Story: પિતા IPS, પતિ IAS! એન્જિનિયરિંગ પછી IAS અધિકારી બની, અનુપમા અંજલીની સફળતાની કહાની

IAS Anupama Anjali UPSC Success Story: દેશની સૌથી પ્રતિષ્ઠિત સિવિલ સર્વિસીસ પરીક્ષા (UPSC CSE) પાસ કરવી એ લાખો યુવાનોનું સ્વપ્ન છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા ફરી વિવાદમાં, પોતાના જ પુસ્તકની 1,000 નકલો ખરીદવાનો ઓર્ડર આપ્યાનો આક્ષેપ

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. નિરજા ગુપ્તાએ પોતે લખેલા પુસ્તકની નકલો યુનિવર્સિટીના વિભાગો દ્વારા ખરીદાવવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે.

TV9 ગુજરાતી

3 સ્રોતમાં — સંદેશ, ABP અસ્મિતા