ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
પાટણ જિલ્લા પંચાયતમાં પતિરાજનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. ઉપપ્રમુખ રૈયાબેનના પતિ વજાભાઈ આયરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ABP અસ્મિતા
EPFO એ નવી શરતો કરી જાહેર, જાણો કોને મળશે પેન્શન કવરેજ અને કોને નહીં?
જો તમે નોકરી કરતા હોય અને EPFO દ્વારા આપવામાં આવતા પેન્શનનો લાભ મેળવવા માંગતા હોય તો પગાર મર્યાદા અને સભ્યપદના નિયમોને સમજવું મહત્વપૂર્ણ છે.
ABP અસ્મિતા