ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Gen Zનો નવો ટ્રાવેલ ટ્રેન્ડ 'મેન્ટી બી' બ્રેક; જાણો મુસાફરી કરતાં શું વધારે વધુ મહત્વનું છે
Menty B Breaks Travel Trend : પરિવર્તન એ કુદરતનો અટલ અને શાશ્વત નિયમ છે. ગમે તે હોય, તે કાયમી નથી. આજે નહિ તો આવતીકાલ બદલાઈ જશે અથવા બીજા કોઈની થશે. દરેક ક્ષેત્રમાં સમયાંતરે ફેરફારો થાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
લગ્નનો લહેંગા ખરીદતી વખતે, ફક્ત ડિઝાઇન જ નહીં, ધ્યાનમાં રાખો આ 7 બાબતો
wedding lehenga buying guide: દરેક વ્યક્તિના લગ્નનો દિવસ ખૂબ જ ખાસ દિવસ હોય છે, જેને તેઓ હંમેશા યાદ રાખશે. તેથી જ આ ખાસ દિવસ બનાવવા માટે નાની-મોટી દરેક વિગતોનું કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી