ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
કબાટ સાફ કરવાની રીત બદલો, આ સરળ ટ્રિક્સથી મિનિટોમાં કામ થઇ જશે
Wardrobe Cleaning Tips : દિવાળીના અવસર પર લોકો પોતાના ઘરની સફાઈ કરે છે. આ દરમિયાન બેડરૂમ, લિવિંગ રૂમ, પંખા, રસોડાથી લઇને બાલ્કનીને ચમકાવવામાં આવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી