મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગીર સોમનાથના સમાચાર

ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું મંદિર અને દેશનું એક મોટું માછીમારી બંદર વેરાવળ — બંને આવેલાં છે. ગીરનું જંગલ અને કેસર કેરીના બગીચા આ જ પટ્ટીમાં ફેલાયેલા છે. યાત્રાધામ, માછીમારી, વન્યજીવ અને ખેતીના સ્થાનિક સમાચાર આ પાના પર એકઠા થાય છે.

સોમનાથ મંદિર – અમદાવાદના ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોડ દોડતી થઈ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઈમેઈલ મારફતે બોમ્બની ધમકી મળવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં અમદાવાદ અને ગાંધીનગરની કેટલીક શાળાઓ, કોર્ટ સહિતની સંસ્થાઓને પણ ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા, જેના પગલે પોલી…

TV9 ગુજરાતી

5 સ્રોતમાં — ગુજરાત સમાચાર, TV9 ગુજરાતી, chitralekha.com, રખેવાળ

સોમનાથ મંદિર અને ગાંધીનગર કમલમ સહિત રાજ્યના મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Bomb Threat: ગુજરાતના વિવિધ મહત્વના અને સંવેદનશીલ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈ-મેઈલ મળતા જ રાજ્યનું પોલીસ તંત્ર ભારે દોડધામમાં મુકાઈ ગયું છે.

ABP અસ્મિતા

Saurashtra Rain: ગીર સોમનાથમાં વીજળી પડતા એકનું મોત, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર

Saurashtra heavy rain: સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર અને પોરબંદર સહિતના જિલ્લાઓના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં…

ABP અસ્મિતા