મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગીર સોમનાથ — ગુજરાત

બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સામે સાવજ આવી જાય તો…. બસ આવુ જ થયુ- જુઓ Video

ગીર સોમનાથના છોડવડ દલખાણિયાથી એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં વનરાજા હાલ ચોમાસામાં પોતાનું વેકેશન ગાળી રહ્યા છે ત્યારે વિવિધ જગ્યાએથી તેમના આંટાફેરાના સમાચાર સામે આવતા રહે છે.

TV9 ગુજરાતી