Breaking News : ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ, અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ
ગાંધીનગર IIIT વડોદરાના કેમ્પસમાં વિદ્યાર્થીઓએ દેલવાડ હોસ્ટેલ ખાતે થયેલી ઘટના બાદ સુરક્ષા મુદ્દે ધરણા કર્યા. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી અને કેમ્પસમાં સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી છે.
TV9 ગુજરાતી