ગાંધીનગરના સમાચાર
ગાંધીનગર આયોજનપૂર્વક વસાવાયેલું પાટનગર છે — સેક્ટરમાં વહેંચાયેલું, વૃક્ષોથી ઘેરાયેલું અને રાજ્યના વહીવટનું કેન્દ્ર. સચિવાલય અને વિધાનસભાના નિર્ણયો અહીંથી નીકળે છે, અને નજીકનું ગિફ્ટ સિટી નાણાકીય સેવાઓનું નવું કેન્દ્ર બન્યું છે. સરકારી જાહેરાતો, ભરતી, અક્ષરધામ અને શહેરના વિકાસના સમાચાર અહીં એકસાથે.
Breaking News: કલોલની આનંદ પાર્ક સોસાયટીમાં ગંદા પાણીનો ત્રાસ, તંત્ર ઘોર નિદ્રામાં ને રહીશો રોગચાળાના ભય હેઠળ – જુઓ Video
ગાંધીનગરના કલોલ સ્થિત આનંદ પાર્ક સોસાયટી ગંદા અને દુર્ગંધયુક્ત પાણીની ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહી છે. સ્થાનિકો રોગચાળાના ભય હેઠળ જીવી રહ્યા છે અને દૈનિક અવરજવરમાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ કોંગ્રેસના વધુ 16 ઉમેદવારના નામ જાહેર: AAPમાંથી વાપસી કરનાર સૂર્યસિંહ ડાભીને…
3 સ્રોતમાં — મુંબઈ સમાચાર, Lokal Telugu
ગુજરાત કૉંગ્રેસને લઈ મોટા સમાચાર, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કૉંગ્રેસમાં જોડાવાની અટકળો
ગાંધીનગર: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં છે. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી અટકળો વચ્ચે તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાતચીત થઈ હોવાનો સ્વીકા…