ગાંધીનગરના સમાચાર
ગાંધીનગર આયોજનપૂર્વક વસાવાયેલું પાટનગર છે — સેક્ટરમાં વહેંચાયેલું, વૃક્ષોથી ઘેરાયેલું અને રાજ્યના વહીવટનું કેન્દ્ર. સચિવાલય અને વિધાનસભાના નિર્ણયો અહીંથી નીકળે છે, અને નજીકનું ગિફ્ટ સિટી નાણાકીય સેવાઓનું નવું કેન્દ્ર બન્યું છે. સરકારી જાહેરાતો, ભરતી, અક્ષરધામ અને શહેરના વિકાસના સમાચાર અહીં એકસાથે.
ગાંધીનગરમાં ભાજપ ઘેરાયું ! “1 લાખ નોકરીઓ અને મફત મુસાફરીના વચનો ક્યાં ગયા?” કોંગ્રેસે BJP ની દુખતી નસ દબાવી – જુઓ Video
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે 'ભાજપ સરકાર' પર અનેક વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાઓને 1 લાખ નોકરી, યુવાનોને રોજગારી અને 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને મફત બસ મુસાફરી જેવા વચ…
TV9 ગુજરાતી