મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગાંધીનગર — ગુજરાત

સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત

ગાંધીનગર: રાજ્યમાં મોટા વહીવટી તંત્રમાં ફેરફાર વચ્ચે સરકારે એક જ દિવસમાં બે IAS અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા છે. IAS અધિકારી ગૌરવ દહિયા અને કે.રાજેશને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે.

ABP અસ્મિતા