ગાંધીનગર — ગુજરાત
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ
Gandhinagar Election: ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની 44 બેઠકો માટે કુલ 295 મતદાન મથકો પર આજે રવિવારે સવારે 7 વાગ્યાના ટકોરે મતદાન શરૂ થશે.
ABP અસ્મિતા