મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મનોરંજનના સમાચાર

ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.

કૃતિ સેનન। આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના યુગમાં પર્સનાલિટી રાઇટ્સ કેટલા સુરક્ષિત છે? દિલ્હી હાઈકોર્ટે કૃતિ સેનનના કેસમાં શું કહ્યું?

મનોરંજન ન્યૂઝ | બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનને પોતાના પર્સનાલિટી રાઇટ્સના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. શુક્રવારે આ કેસની સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે પર્સનાલિટી રાઇટ્સ સંબંધિત કાનૂન…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શરીર પર 25થી વધારે ટેટુ, રિયાલિટી શો, વેબ સીરિઝ અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી વીજે બાનીનો પરિવાર જુઓ

ગુરબાની જજ, જેને વીજે બાની અથવા બાની જે તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ભારતીય ફિટનેસ મોડેલ, અભિનેત્રી અને ભૂતપૂર્વ વિડીયો જોકી (વીજે) છે. હાલમાં એમટીવી રોડિઝમાં જજ તરીકે જોવા મળશે.

TV9 ગુજરાતી

OTT Release: ફાઇનલ ડેસ્ટિનેશન સિક્વલ થી માસ્ટરપ્લાન આ અઠવાડિયે 9 ફિલ્મ અને વેબ સીરિઝ રીલિઝ

OTT Release This Week : ઓટીટી પર આ અઠવાડિયે ભરપૂર મનોરંજન મળશે. 16 ઓક્ટોબરે અલગ અલગ પ્લેટફોર્મ્સ પર 0 ફિલ્મ અને વેબ સીરિઝ રિલિઝ થઇ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Nayyi Navelli Review: યામી ગૌતમની નયી નવેલી ફિલ્મમાં માઇથોલોજીની ચટણી, કોમેડી સિવાય કઇ ખાસ નથીં

Yami Gautam Nayyi Navelli Review : નવરાત્રીનો અવસર છે, દશેરાની રાહ જોવાઈ રહી છે, તેથી કોઈ એવી ફિલ્મ હોવી જોઈએ જે ફેસ્ટિવલનો ઉત્સાહ વધારે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અરિજીત સિંહે ચાહકોને આપી સરપ્રાઈઝ, પ્લેબેક સિંગિગ છોડ્યાના 7 મહિના બાદ ગાયું ગીત

Linga Bhairavi Shayana Arati : ગાયક અરિજીત સિંહે ફરી એકવાર પોતાના ચાહકોને ખુશ કરી દીધા છે. પ્લેબેક સિંગિગ છોડ્યાના લગભગ 7 મહિના પછી અરિજિત સિંહે સદ્દગુરુ જગ્ગી વાસુદેવના ઇશા ફાઉન્ડેશનના મ્યુઝિક ગ્રુપ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Hema Malini Birthday: આ અભિનેતાની સાથે હેમા માલિનીએ 5 કે10 નહીં પરંતુ 35 ફિલ્મોમાં સાથે કામ કર્યું , જુઓ ફોટો

બોલિવૂડની ડ્રીમ ગર્લ, હેમા માલિની (Hema Malini )અસંખ્ય રોમેન્ટિક ફિલ્મોમાં જોવા મળી છે. તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ઘણા કલાકારો સાથે જોવા મળી છે.

TV9 ગુજરાતી

માતા-પિતાના છૂટાછેડાએ આપ્યું દુઃખ, ઇમરાન ખાનના સાવકા પિતા કોણ છે? જુઓ ફોટો

આમિર ખાનનો ભાણેજ અભિનેતા ઈમરાન ખાન હાલમાં ચર્ચામાં છે. 10 ઓક્ટોમ્બરના રોજ સીજેપી પ્રોટેસ્ટમાં સામેલ થયા બાદ હવે તેને ભારત છોડોની નોટિસ મળી છે. ડેબ્યુ ફિલ્મથી રાતોરાત સ્ટાર બન્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News : કોફી વિથ કરણનું મોટું રહસ્ય, કરણ જોહરના કપમાં કોફી નહીં પરંતુ આ વસ્તુ હોય છે, જાણો

કરણ જોહરના શોનું નામ ભલે કોફી વિથ કરણ છે. પરંતુ શોમાં તેના કપમાં કોફી હોતી નથી. આ વિશે ખુદ કરણે પણ જણાવ્યું છે. તેમણે એ પણ કહ્યું કે, આ શોમાં તેના કપમાં શું હોય છે. તો ચાલો જાણીએ.

TV9 ગુજરાતી

પત્નીના નામ પર રાખ્યું કંપનીનું નામ, સસરા-પુત્રવધુ આવી ચૂક્યા છે ITની રડારમાં, જુઓ પરિવાર

આવકવેરા વિભાગે મુંબઈમાં 12 સ્થળો પર એક સાથે દરોડા પાડીને બોલિવૂડમાં ખળભળાટ મચાવી દીધો છે. આ દરોડામાં રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

TV9 ગુજરાતી