Breaking News : રણબીર કપૂરે 23માં માળે 11 કરોડમાં ખરીદેલું મકાન ભાડે આપ્યું, વર્ષે 1 કરોડ ઉપર મળશે ભાડું
બોલિવુડ અભિનેતા રણબીર કપૂરની ચર્ચા આ વખતે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાથી ચર્ચામાં આવ્યું છે. હાલમાં તેમણે પુણે સ્થિત પોતાના આલીશાન મકાનને ભાડે આપ્યું છે. જેનું મહિનાનું ભાડું લાખોમાં છે.