દેવભૂમિ દ્વારકા: ખંભાળિયાની ભાડથર બેઠક પર મોટો ઉલટફેર, ભાજપને પછાડી 'આપ'ના વીરુ કંડોરીયા 3651 મતે જીત્યા!
ગુજરાત સમાચાર
2 સ્રોતમાં — GSTV Gujarati news
2 સ્રોતમાં — GSTV Gujarati news
દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે. ભાડથર બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)એ શાનદાર જીત મેળવી છે.