વેદાંતા બનશે ‘ગ્લોબલ કોપર કિંગ’ : ઝામ્બિયામાં આફ્રિકાનો સૌથી મોટો સ્મેલ્ટર પ્રોજેક્ટ શરૂ કરશે, ચીની કંપની NERIN ને સોંપ્યું કામ
ભારતીય ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની વેદાંતા રિસોર્સિસ આફ્રિકા ખંડમાં ઐતિહાસિક મેગા-પ્રોજેક્ટ સ્થાપવા જઈ રહી છે. ઝામ્બિયામાં સ્થપાનારા આફ્રિકાના સૌથી મોટા કોપર સ્મેલ્ટરથી તાંબાનું ઉત્પાદન વાર્ષિક 70,000 ટન…