જિયોને ડિજિટલ વિકાસના પાવરહાઉસ તરીકે જુએ છે બ્રોકરેજ ફર્મ્સ, એન્કર રોકાણકારો તરફથી IPOને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ
Jio Platforms IPO : IPO ખુલતાની સાથે જ સંસ્થાકીય રોકાણકારો તરફથી ભારે માંગ જોવા મળી હતી. શેર માટેની માંગ રુપિયા 8,110 કરોડના મૂલ્યને વટાવીને રુપિયા 2.5 લાખ કરોડના આંકડાને પાર કરી ગઈ છે.