આણંદ — ગુજરાત
Breaking News : આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર ! વન વિભાગે કર્યુ સુરક્ષિત રેસ્ક્યૂ
કાસોર ગામના કોડેર વિસ્તારમાં વિઠ્ઠલ શના પરમાર નામના વ્યક્તિના ઘરની નજીક આ મહાકાય મગર જોવા મળ્યો હતો. મગરની લંબાઈ આશરે સાડા નવ ફૂટ જેટલી હોવાનું જાણવા મળ્યું છે.
TV9 ગુજરાતી