Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
Amreli: અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં વહેલી સવારથી એક વિફરેલી સિંહણે ભારે આતંક મચાવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ABP અસ્મિતા
અમરેલી જિલ્લો કપાસ અને મગફળીની ખેતી પર નભે છે, અને ગીરના સિંહોનો વિસ્તાર પણ અહીં સુધી ફેલાયેલો છે. સાવરકુંડલા તેના ત્રાજવા-કાંટા ઉદ્યોગ માટે જાણીતું છે. વરસાદ અને પાક, માર્કેટ યાર્ડના ભાવ, વન્યજીવ અને સ્થાનિક વહીવટના સમાચાર અહીં નિયમિત મુકાય છે.
Amreli: અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં વહેલી સવારથી એક વિફરેલી સિંહણે ભારે આતંક મચાવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
અમરેલીના અરજણસુખ ગામે સિંહણનો આતંક યથાવત છે, જ્યાં ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન વનકર્મી પર પણ હુમલો થતા તેને હોસ્પિટલ ખસેડાયા છે.