મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમરેલી — ગુજરાત

Amreli: સાવરકુંડલાના હાડિડા ગામે દિકરીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાએ કરી આત્મહત્યા

અમરેલી: અમરેલીના સાવરકુંડલા તાલુકામાંથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. તાલુકાના હાડિડા ગામે ચકચારી બનાવ બન્યો છે. અહીં પિતાએ 5 વર્ષની પુત્રીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો.

ABP અસ્મિતા