મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News : અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, 9 ફૂટ ઊંચા ટાવર પરથી એનાઉન્સમેન્ટ થશે

મેટ્રોસિટી અમદાવાદમાં સતત ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. ત્યારે ટ્રાફિકના નિયમન માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. હવે 9 ફૂટ ઊંચા ટાવર પરથી એનાઉન્સમેન્ટ થશે.

TV9 ગુજરાતી

Travel Tips : દિવાળી અને છઠ પૂજા પર ઘરે જવું મુશ્કેલ બન્યું, ટ્રેનની ટિકિટ માટે હાલાકી

દિવાળી નજીક આવી રહી છે, ત્યારે અમદાવાદથી ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને દિલ્હી જતા મુસાફરો 6 અને 7 નવેમ્બર માટે ટ્રેન ટિકિટ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

TV9 ગુજરાતી