મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Navratri Breaking: ખેલૈયાઓ માટે ખુશખબર- નવરાત્રીમાં અમદાવાદ મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી દોડશે, જાણો સંપૂર્ણ ટાઈમટેબલ અને ટિકિટના નિયમો!

નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગરબા રસિકો અને ખેલૈયાઓની સુવિધા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા 14 થી 19 ઓક્ટોબર દરમિયાન મેટ્રો ટ્રેન સેવાઓ મધ્યરાત્રિના 2:00 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે.

TV9 ગુજરાતી