અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Dussehra 2026: અમદાવાદમાં આજે દશેરા પર્વ નિમિત્તે સવારથી જ ફરસાણની દુકાનો પર ફાફડા અને જલેબી ખરીદવા માટે શહેરીજનોની લાંબી કતારો લાગી છે, જ્યાં મોંઘવારી કે ભાવવધારાની કોઈ જ અસર જોવા મળી નથી અને લોકો ઉત…
Breaking News: દશેરા પર ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ, અમદાવાદ, વડોદરા, સુરત સુધી દુકાનો પર લાંબી કતારો, ભાવવધારા છતાં લોકોમાં ભારે ઉત્સાહ, જુઓ Video
ગુજરાતમાં વિજયાદશમીના પર્વની સાથે ફાફડા-જલેબીની પરંપરાગત જયાફતનો રંગ જામ્યો છે. અમદાવાદ, વડોદરા અને સુરત સહિતનાં શહેરોમાં વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી.
Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો કડાકો, 10 દિવસના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો રેટ! જુઓ આજના 24K, 22K અને 18Kના ભાવ
અમદાવાદમાં આજની તારીખ 20 ઓક્ટોબર 2026 ના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF ખરીદવામાં ખર્ચનો કેટલો તફાવત છે?

Gold Silver Rate In Gujarat : સોનું એક મહિનામાં ₹8,670 સસ્તું થયા બાદ આજે ભાવ સ્થિર! જાણો અમદાવાદ સહિત ગુજરાતનાં 10 મોટાં શહેરોના સોનાના ભાવ
ગુજરાતમાં આજે 20 ઓક્ટોબર 2026 ના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ સહિત રાજ્યનાં મુખ્ય શહેરોમાં 24, 22 અને 18 કેરેટ સોનાના આજના ભાવ શું છે?