તહેવારોમાં મુસાફરો માટે ખુશખબર! અમદાવાદ-સંતરાગાછી વચ્ચે દોડશે પૂજા સ્પેશિયલ ટ્રેન, જુઓ ટાઇમટેબલ અને રૂટ
Puja Special Train: તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને સંતરાગાછી વચ્ચે પૂજા સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે.