Breaking News : અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ, જે મળ્યું તે ચોંકાવનારું, જુઓ Video
અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન મેસમાંથી એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રી મળી આવતાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભોજનની ગુણ…