અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
અમદાવાદમાં 1,600 દોડવીરોની મેરેથોન, અમીપરા રાજે 32 મિનિટ 22 સેકન્ડમાં સૌથી ઝડપી 10 કિમી દોડ પૂરી કરી
Run to Inspire Marathon 2026 : અરવિંદ સ્માર્ટસ્પેસિસની ‘રન ટુ ઇન્સ્પાયર’ મેરેથોનની ચોથી આવૃત્તિ રવિવારને 25 ઓક્ટોબરના રોજ અમદાવાદના અરવિંદ અપલેન્ડ્સ ખાતે યોજાઈ હતી.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Video: અમદાવાદમાં કોંગ્રેસની વોટ બચાવો, દેશ બચાવો અભિયાન અંતર્ગત મળી બેઠક
GSTV Gujarati news
3 સ્રોતમાં — Khabar Gujarat, દિવ્ય ભાસ્કર