Breaking News : અમદાવાદમાં બોમ્બ થ્રેટ, શાળા, હાઇકોર્ટ અને સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ Video
અમદાવાદમાં 10થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મળતા તંત્ર એલર્ટ થયું છે. ઈ-મેઈલમાં ખાલિસ્તાની નેશનલ આર્મીનું નામ સામે આવતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ છે.