અમદાવાદ — ગુજરાત
નવરાત્રિ ગરબામાં એનર્જી માટે Gen Z યુવાનોમાં 15,000 રૂપિયાની IV ડ્રીપ લેવાનો ક્રેઝ, ડોક્ટર્સે આપી મોટી ચેતવણી
Navratri Garba News: નવરાત્રિ પહેલાં અમદાવાદના 'જેન-ઝી' (Gen-Z)માં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અહીંના યુવાનો ગરબાની તૈયારી માટે ₹15,000 સુધીનો ખર્ચ કરીને 'IV ડ્રિપ્સ' લેવાનું પસંદ કરી રહ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી