Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો કડાકો, 10 દિવસના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો રેટ! જુઓ આજના 24K, 22K અને 18Kના ભાવ
અમદાવાદમાં આજની તારીખ 20 ઓક્ટોબર 2026 ના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF ખરીદવામાં ખર્ચનો કેટલો તફાવત છે?
TV9 ગુજરાતી